રૂમ-ઝૂમ પગલે આવી માયરામાં બેનડી
કુમકુમ પગલે આવો માંડવામાં બેનડી
ચાલે ઢળકતી ઢલડી રે... (2)
આજે આવી મારી બેનડી
રૂમઝૂમ પગલે......
પેયોર રાતો ચુડલોને ઓઢી રાતી ચૂંદડી
સેંથી રે સીંદુર ભયુંર ને ભાલે કુમકુમ ટીલડી
નમણી નાગર વેલડી રે (2)
આજે આવી મારી બેનડી
કંચન વર્ણા કંઠે કંકણ રણકે હાથે,
નાજૂક પગલે ઝાંઝર રણકે
છલકે આનંદથી હેલડી રે (2)
આજે આવી મારી બેનડી......
કુમકુમ પગલે આવો માંડવામાં બેનડી
ચાલે ઢળકતી ઢલડી રે... (2)
આજે આવી મારી બેનડી
રૂમઝૂમ પગલે......
પેયોર રાતો ચુડલોને ઓઢી રાતી ચૂંદડી
સેંથી રે સીંદુર ભયુંર ને ભાલે કુમકુમ ટીલડી
નમણી નાગર વેલડી રે (2)
આજે આવી મારી બેનડી
કંચન વર્ણા કંઠે કંકણ રણકે હાથે,
નાજૂક પગલે ઝાંઝર રણકે
છલકે આનંદથી હેલડી રે (2)
આજે આવી મારી બેનડી......