મે જાણ્યુ કે નવલા વેવાઈ લાખના રે લોલ...
એ તો નિકળ્યા સવા લાખના રે લોલ...
સોહે રત્નાકર કેવડો રે લોલ...
મેંજાણ્યું કે સાડીયું લાવશે રે લોલ...
ઈતો સેલાઓ લાવ્યા સવા લાખના રે લોલ...
સોહે રત્નાકર કેવડો રે લોલ...
મેંજાણ્યુંકે મોતીડા લાવશે રે લોલ...
ઈતો હીરલાઓ લાવ્યા સવાલાખના રે લોલ...
સોહે રત્નાકર કેવડો રે લોલ...
મેંજાણ્યુંકે રૂપિયા લાવશે રે લોલ...
ઈતો ગીનિયુંલાવ્યા સવાલાખની રે લોલ...
સોહે રત્નાકર કેવડો રે લોલ...
એ તો નિકળ્યા સવા લાખના રે લોલ...
સોહે રત્નાકર કેવડો રે લોલ...
મેંજાણ્યું કે સાડીયું લાવશે રે લોલ...
ઈતો સેલાઓ લાવ્યા સવા લાખના રે લોલ...
સોહે રત્નાકર કેવડો રે લોલ...
મેંજાણ્યુંકે મોતીડા લાવશે રે લોલ...
ઈતો હીરલાઓ લાવ્યા સવાલાખના રે લોલ...
સોહે રત્નાકર કેવડો રે લોલ...
મેંજાણ્યુંકે રૂપિયા લાવશે રે લોલ...
ઈતો ગીનિયુંલાવ્યા સવાલાખની રે લોલ...
સોહે રત્નાકર કેવડો રે લોલ...