Saturday, March 24, 2018

કોયલ બેઠી આંબલિયાની ડાળ

કોયલ બેઠી આંબલિયાની ડાળ,  મોરલિયો બેઠો રે ગઢને કાંગરે

હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ

કોયલ માંગે  કડલાંની જોડ,  મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ, મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલ માંગે ચૂડલાંની જોડ,  મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે ઝૂમખાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી

કોયલ માંગે નથડીની જોડ,  મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે હારલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396