Sunday, April 15, 2018

સખી સહિયરનો માંડવો

સખી સહિયરનો માંડવો રે, માંડવો હેલે ચડ્યો.
એના મહિયરનો... સખી સહિયરનો
... બેન... માંડવો રે... માંડવો હેલે....

હે એના ચંદરવે ચિતયાર છે મોર માંડવો
હે એના ઝૂમ્મરને રૂપલાની કોર.. માંડવો...
હે એના તોરણીયે આંબાના પાન.. માંડવો...
આજે આવી છે સાહયબાની જાન.. માંડવો...

હે એના માંડવડે વાગે છે ઢોલ.. માંડવો...
સખી ઝીલે છે સંગીતના બોલ.. માંડવો...

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396