Sunday, April 8, 2018

કેશરીયા બાલમ પધારો

કેશરીયા બાલમ આવોને, પધારો મારે દેશ રે, (2)
કુમ-કુમ ના પગલા પાડોને, પધારો મારે દેશ રે, (2)
કેસરીયા બાલમ.......

હે..... સાજણ આયો હે સખી, મે તોડુ મોતીયન કો હિર રે,
લોગ જાણે મે મોતી ચુનુ, મૈતો જુક જુક કરૂ જૌહાર રે,
પધારો મારે દેશ રે,              કેસરીયા બાલમ.......

હે..... મારૂ થારે દેશમે નિપજત તીન રતન,
ઈકે ઢોલો, દુજી માલણ, તીજો કંસુબલ રંગ રે,
પધારો મારે દેશ રે,              કેસરીયા બાલમ.......

તન રબાબ, મન કિંગરી, ઔર રગે ભઈ સબતાર,
મેરા રોમ-રોમ સૂર દેત હૈ, બાજત નામ તિહાર,
પધારો મારે દેશ રે,              કેસરીયા બાલમ.......

હથેળીયારો દિવો કરૂ, ઉંગલીયારી બાટ રે,
માંહી તેલ પ્રેમ રો સીંચસૂ, જળસી માઝુમ રાતર,
પધારો મારે દેશ રે,              કેસરીયા બાલમ.......

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396