વરઘોડો વરઘોડો વાલમ તારો વરઘોડો (2)
વચમાં મોટો તોડૉ, વાલમ તારો વરાઘોડો
લાડકીનો તોળો, વાલમ તારો વરઘોડો,
વરઘોડો...
મનજી માળી ગુથવાને આવ્યો (2)
લાડકીનો ગજરો, વાલમ તારો વરઘોડો,
વરઘોડો...
જીવલો દરજી શીવવાને આવ્યો (2)
વરરાજાનો વાઘો, વાલમ તારો વરઘોડો,
વરઘોડો...
વચમાં મોટો તોડૉ, વાલમ તારો વરાઘોડો
વરઘોડો...
રંગીલો સોની ઘડવાને આવ્યો (2)લાડકીનો તોળો, વાલમ તારો વરઘોડો,
વરઘોડો...
મનજી માળી ગુથવાને આવ્યો (2)
લાડકીનો ગજરો, વાલમ તારો વરઘોડો,
વરઘોડો...
જીવલો દરજી શીવવાને આવ્યો (2)
વરરાજાનો વાઘો, વાલમ તારો વરઘોડો,
વરઘોડો...