ગુલાબ વાડી ચૌટ્ટામાં રોપાવો રે, (2)
એવી એવી જુગતીમાં લાડકડી પરણાવો રે
ગુલાબવાડી...
ગુલાબવાડી હો..હો...હો.. (3) ચૌટ્ટામાં રોપાવો રે,
રૂપિયા જુએતો મારા કાકાજીના લેજોરે, (2)

હાથીડા જુએતો મારા દાદાજીના લેજોરે, (2)

ઢોલીડા જુએતો મારા મામાજીના લેજોરે, (2)

ઘોડલા જુએતો મારા વિરાજીના લેજોરે, (2)