કણકણ કંકણ વચ્ચે ચુડી રે,
લાડા પાસે લાડલી લાગે રૂડી રે
કીયોને લાડી એવા તે શા તપ કીધા રે...
વાંકાનેરના જડેશ્વર પૂજવાને ગ્યાતા રે,
એના તપે આવા રૂડા સસરા પામ્યા રે,
કણકણ કંકણ....
માધવપુરમાં માધવરાય પૂજવાને ગ્યાતા રે,
એના તપે આવા રૂડા જેઠ પામ્યા રે,
કણકણ કંકણ....
પાલીતાણે આદિશ્વર પૂજવાને ગ્યાતા રે
એના તપે આવા રૂડા દેર પામ્યા રે,
કણકણ કંકણ....
ડાકોર શેરે રણછોડરાય પૂજવાને ગ્યાતા રે,
એના તપે આવા રૂડા વર પામ્યા રે,
કણકણ કંકણ....
લાડા પાસે લાડલી લાગે રૂડી રે
કીયોને લાડી એવા તે શા તપ કીધા રે...
વાંકાનેરના જડેશ્વર પૂજવાને ગ્યાતા રે,
એના તપે આવા રૂડા સસરા પામ્યા રે,
કણકણ કંકણ....
માધવપુરમાં માધવરાય પૂજવાને ગ્યાતા રે,
એના તપે આવા રૂડા જેઠ પામ્યા રે,
કણકણ કંકણ....
પાલીતાણે આદિશ્વર પૂજવાને ગ્યાતા રે
એના તપે આવા રૂડા દેર પામ્યા રે,
કણકણ કંકણ....
ડાકોર શેરે રણછોડરાય પૂજવાને ગ્યાતા રે,
એના તપે આવા રૂડા વર પામ્યા રે,
કણકણ કંકણ....