પધારો પધારો વેવાઈ પધારોરે, (2)
સ્વાગત હો તમારા આંગણીયે પધારો રે....
પધારો.....
સિંહાસન સોનાના નથીરે બિંછવ્યા (2)
હ્યદયના બિંછાને બિરાજો પધારો રે
પધારો.....
ના જાજમ બિંછાવી ના ચંદરવા ઢાળ્યા (2)
અમે પ્રેમ પુષ્પો વેર્યા છે પધારો રે
પધારો.....
નથી રાજ મહેલોમાં આપ્યા ઉતારા, (2)
ઉરના આ, ગણીયે બિરાજો પધારો રે,
પધારો.....
સ્વાગત હો તમારા આંગણીયે પધારો રે....
પધારો.....
સિંહાસન સોનાના નથીરે બિંછવ્યા (2)
હ્યદયના બિંછાને બિરાજો પધારો રે
પધારો.....
ના જાજમ બિંછાવી ના ચંદરવા ઢાળ્યા (2)
અમે પ્રેમ પુષ્પો વેર્યા છે પધારો રે
પધારો.....
નથી રાજ મહેલોમાં આપ્યા ઉતારા, (2)
ઉરના આ, ગણીયે બિરાજો પધારો રે,
પધારો.....