ઉંચા ઉંચા બંગલા બનાવો,
દાદા કાચની બારીયુ, મેલાવો રે,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય, (2)
દાદા વિના કેમ ચાલશે હો રાજ, (2)
દાદી........ બેન તો હોય તમારી સાથ,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય, (2)
ઉંચા ઉંચા...
કાકા વિના કેમ ચાલશે હો રાજ, (2)
કાકી.... બેન હોય તમારી સાથ,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય, (2)
ઉંચા ઉંચા...
મહેંદી ભરેલા પગલા માંડો આજ, (2)
તમારા પીઠી વાળા હાથને શણગારો રે,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય, (2)
ઉંચા ઉંચા...
આછે રા ઘુંઘટડાને લાજ, (2)
એવા ઘુંઘટને ટાક્યા તમરા રૂપ રે,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય, (2)
ઉંચા ઉંચા...
દાદા કાચની બારીયુ, મેલાવો રે,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય, (2)
દાદા વિના કેમ ચાલશે હો રાજ, (2)
દાદી........ બેન તો હોય તમારી સાથ,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય, (2)
ઉંચા ઉંચા...
કાકા વિના કેમ ચાલશે હો રાજ, (2)
કાકી.... બેન હોય તમારી સાથ,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય, (2)
ઉંચા ઉંચા...
મહેંદી ભરેલા પગલા માંડો આજ, (2)
તમારા પીઠી વાળા હાથને શણગારો રે,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય, (2)
ઉંચા ઉંચા...
આછે રા ઘુંઘટડાને લાજ, (2)
એવા ઘુંઘટને ટાક્યા તમરા રૂપ રે,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય, (2)
ઉંચા ઉંચા...