Sunday, April 15, 2018

બોલ્યા બોલ્યા નંદન વનના

બોલ્યા બોલ્યા નંદન વનના મોર, (2)
આ બપૈયા એ કીધારે વરના વધામણા રે લોલ, (2)
બોલ્યા બોલ્યા....

ઝબકી રે લાલમ લાલ પાઘ, (2)
આ જાનડીયુએ ઓઢીરે ભાતીગર ચુંદડી રે લોલ, (2)
બોલ્યા બોલ્યા...

આવી આવી મોટા ઘરની જાન, (2)
આ જાનમાં પધાર્યા રે મોટા મોટા માનવી રે લોલ, (2)
બોલ્યા બોલ્યા...

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396