તમે હળવે હળવે પોખજો રે વેવાણ હોંશીલા
તમે ધીરે ધીરે પોંખજો રે વેવાણ હોંશીલા
આ છોકરડું શરમાશે રે વેવાણ હોંશીલા
આ બાળકડુંબી જાશે રે વેવાણ હોંશીલા
આ કૃષ્ણ વર છે કાળા રે વેવાણ હોંશીલા
આ રામજી રૂપાળાં છે વેવાણ હોંશીલા
તમે જોઈને છોકરી દેજો રે.....
તમે ધીરે ધીરે પોંખજો રે વેવાણ હોંશીલા
આ છોકરડું શરમાશે રે વેવાણ હોંશીલા
આ બાળકડુંબી જાશે રે વેવાણ હોંશીલા
આ કૃષ્ણ વર છે કાળા રે વેવાણ હોંશીલા
આ રામજી રૂપાળાં છે વેવાણ હોંશીલા
તમે જોઈને છોકરી દેજો રે.....