હોંશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન,
આપના પગલા પડ્યાને (2)
અવસરની વધી ગઈ શાન (2)
હોંશથી..... O સ્વાગતમ્
પુષ્પોના પમરાતથી મહેકે મંડપ આ ચોમેર (2)
અંતરથી છંટાવીયા અતરના જળ ઠેર ઠેર
હો... સગા સંબંધી સાથે મળીને (2)
ગાયે મધુરા ગાન (2)
હોંશથી..... O સ્વાગતમ્
ઉંચા કુટુંબની કુંવરીને, મોટા કુટુંબના વરરાજા
..... કુટુંબના વરરાજા ને ...... કુટુંબની કુંવરી...
હો... સાસરીયામાં સ્નેહથી વધાવી (2)
દેશે સહુને માન
હોંશથી..... O સ્વાગતમ્
આપના પગલા પડ્યાને (2)
અવસરની વધી ગઈ શાન (2)
હોંશથી..... O સ્વાગતમ્
પુષ્પોના પમરાતથી મહેકે મંડપ આ ચોમેર (2)
અંતરથી છંટાવીયા અતરના જળ ઠેર ઠેર
હો... સગા સંબંધી સાથે મળીને (2)
ગાયે મધુરા ગાન (2)
હોંશથી..... O સ્વાગતમ્
ઉંચા કુટુંબની કુંવરીને, મોટા કુટુંબના વરરાજા
..... કુટુંબના વરરાજા ને ...... કુટુંબની કુંવરી...
હો... સાસરીયામાં સ્નેહથી વધાવી (2)
દેશે સહુને માન
હોંશથી..... O સ્વાગતમ્